વિજ્ઞાન પ્રાયોગિક કાર્ય                              

                               વિજ્ઞાન પ્રાયોગિક કાર્ય 


     વિજ્ઞાન એટલે પ્રયોગ કરવાનો અને અનુભવ કરવાનો વિષય  પ્રત્‍યેક બાળક પ્રાયોગિક કાર્ય કરી અનુભવ મેળવે ત્‍યારે જ વિજ્ઞાન શિક્ષણના પાયાના છ હેતુ અવલોકન, ચોકસાઇ, જિજ્ઞાશા,સર્જનાત્‍મકતા નિર્ણય શકિત તાકિર્ક ચિંતન ના વિકાસમાટે પ્રાંતિજ-૧ શાળાના ઉ.શિક્ષક એન.એન.શેખ  શાળાના પ્રત્‍યેક બાળકની પાસે પ્રાયોગિક કાર્ય કરાવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો