રમતોત્‍સવ  
તા:-ર૯/૦૯/૧પ મંગળવાર   ના રોજ સૂર્યકૂડ આશ્રમ શાળા ખાતે યોજાયેલ સી.આર.સી વાઘપુર  ના રમતોત્‍સવની અમૂલ્‍ય ક્ષણો.


રમતોત્સવ ફુલ મૂવી 
રમતોત્સવ- ર૦૧પ નો વિડિયો જોવા માટે


તા:-૧૯/૧ર/૧૪ શુક્રવાર  ના રોજ સૂર્યકૂડ આશ્રમ શાળા ખાતે યોજાયેલ સી.આર.સી વાઘપુર  ના રમતોત્‍સવની અમૂલ્‍ય ક્ષણો.

રમત રમવા વિશેનુ માર્ગદર્શન તથા પ્રોત્‍સાહન  આપતા વાઘપુર સી.આર.સી ના કોચશ્રી નિતિનભાઇ પટેલબાળકોનું પ્રોત્‍સાહન વઘે માટે દોડ માં ભાગલેતા વાઘપુર સી.આર.સી ના શિક્ષકશ્રીઓ


રમતોત્‍સવમાં ભાગલેનાર બાળકોના એંન્‍ટ્રી ફોર્મની ચકાસણી કરતા ભાગપુર શાળાના આચાર્યરી પ્રકાશભાઇ દરજી 


બાળકોને પ્રોત્‍સાહિત કરતા વાઘપુર હાઇસ્‍કુલના આચાર્ય સાહેબ લક્ષ્‍મણભાઇ સાહેબ.બાળકોને પ્રોત્‍સાહિત કરતા પ્રાંતિજ તાલુકા શિક્ષક શરાફી મંડળી ના ચેરમેનશ્રી કલ્‍પેશભાઇ પટેલ

ટીમ પફોર્મન્‍સ વઘારતા વાઘપુર શાળાના આચાર્યશ્રી તારકકુમાર દરજી


બાળકોને પ્રોત્‍સાહિત કરતા નવાપુરા શાળાના આચાર્યશ્રી રાજેન્‍દ્રગિરી સાહેબ. 


બાળકોને પ્રોત્‍સાહિત કરતા સૂર્યકૂન્‍ડ આશ્રમશાળાના આચાર્યશ્રી ભિખુસિંહ  સાહેબ.


સમગ્ર રમતોત્‍સવ કાર્યક્રમની ફોટોગ્રાફી કરતા રામનગર શાળાના ઉ.શિશ્રી મહેન્‍દ્રભાઇ તથા સતત સ્‍કોરબોર્ડ નું ઘ્‍યાન રાખતા ભાગપુર શાળાના ઉ.શિ શ્રી જગદિશભાઇ પટેલ


તા:-૧૦/૧ર/૧૩ ના રોજ સૂર્યકૂડ આશ્રમ શાળા ખાતે યોજાયેલ સી.આર.સી વાઘપુર તથા પ્રાંતિજ-૧ ના રમતોત્‍સવની અમૂલ્‍ય ક્ષણો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો